LALIT___CHOTLIYA__31 @[email protected]
3.3K subscribers - no pronouns :c
😅તમારા દીલ માં થોડીક જગ્યા આપો ખૂણા માં બેઠો રય🤣😅તો કેમ છો બધા મિત્રો મજામાં ને
હું છું તમારો પ્રીય મીત્ર ચોટલિયાં લલીત 31અને આપડી આં મનોરંજન દુનિયામાં તમારું બધાંનું સ્વાગત છે અને આ આપડી આં આયડી માં આપણે અશ્વ (ઘોડા) ના વિડિયો મૂકીએ છીએ અજી તો આં નાનકડી સરૂવાત છે તમે સપોર્ટ આગલા વધી સકિયે છીએ
તો આપણી આં આયડી ને સબસ્ક્રાઈબ કરી પરિવાર બની જાવ અને તમારા ભાઈ ને સપોર્ટ કરો
એટલે તમને અશ્વ પ્રેમી ના વિડિયો જોવા મળશે
isatagram I'd: chotliya_lalit_31 આ આયદી (isatagram) I'd માં પણ સપોર્ટ કરજો🥰
🙏 Jay mataji 🙏