Ghanshyam Bal Charitra

10 videos • 50 views • by Sahajanand Gatha પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણે સં.૧૮૩૭ ચૈત્ર સુદ-૯ ને તા.૨/૪/૧૭૮૧ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામે અવતાર ધારણ કરેલ. એમનું બચપણનું નામ ‘ઘનશ્યામ’ હતું ભગવાન બાલ ઘનશ્યામે છપૈયા અને અયોધ્યામાં દિવ્ય તેમજ માનુષી બાલચરિત્રો વિસ્તારીને પોતાના પુરુષોત્તમપણાનો અનેક મુમુક્ષુઓને નિશ્ચય કરાવી એમનું કલ્યાણ કરેલ છે.